કોરોના અને લગ્ન બન્ને સરખા લાગે છે વાંચો ગુજરાતી નવા જોક્સ Gujarati new jokes

કોરોના અને લગ્ન બન્ને સરખા લાગે છે વાંચો ગુજરાતી નવા જોક્સ Gujarati new jokes 


 *"કોરોના"* અને *"લગ્ન"* બન્ને સરખા લાગે છે..જેમકે...._😂


 1 કોરોના હાથ મિલાવવાથી થાય અને લગ્ન હસ્ત મેળાપથી  થાય છે.....😂

 2. બંનેમાં જાન જાય છૅ.😂

 3. બન્નેની દવા હજી શોધાણી નથી.😂

 4. લગ્નના ચાર ફેરા અનૅ લોક ડાઉનના ચાર ચરણ...😂

 5. બન્ને  માણસોના મેળાવડાથી થાય છે.

 6 .બન્નેમાં જેમ સમય પસાર થાય તેમ તેમ અસર વધે.😂😂

 7.બન્નેમાં હૉમ કૉરૉન્ટાઈન થવુ પડે😂 છે.કોરોનામા 14 દિવસ પછી છુટકારો અને લગ્નમાં સાત જન્મ પછી છુટકારો.😂

 8. લગ્નમા કન્યા પધરાવો સાવધાન બોલવામા આવે છે,કોરોનામાં પણ સાવધાન  કરવામા આવે છે.😂

 9.લગ્નમા ચોથા ફેરા પછી અને કોરોનામા ચોથા ચરણ પછી હરવા  ફરવાની છૂટ મળે છે.😂

 10. કોરોના રોગમાં નાકમાથી  પાણી વહે જ્યારે લગ્ન માં આંખમાથી પાણી નીકળે.

 11. કોરોના વાઇરસ  ચીનથી આવ્યો છે   બીજો સાસરેથી  આવ્યો છૅ, બન્ને જ્યાથી આવ્યા છે ત્યા બધા સૂરક્ષિત છે.😂

 12.બન્ને રોગમાં અસર તો હૃદયની આસપાસ જ થાય છે.😂😂

 એક મા *ઉકાળો* અને

 બીજા માં *લોહી* ઉકાળો...😂


corona Gujrati new jokes gammat gulal



કોરોના અને લગ્ન બન્ને સરખા લાગે છે વાંચો ગુજરાતી નવા જોક્સ Gujarati new jokes 


Comments

  1. This blog presents some excellent points about the challenges faced by students in management courses. The content is informative and provides practical solutions for academic success. While researching assignment resources, I discovered australian management assignment help services that offer expert guidance tailored to university requirements. Such assistance can help students improve their understanding of management concepts and submit quality assignments on time. I appreciate the effort put into creating this educational content. It serves as a useful guide for students looking to strengthen their academic performance and learning experience.

    ReplyDelete